ઢેફવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢેફવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    (વરસાદ પહેલાં) કોરાં ઢેફાંમાં જ વાવવું.

મૂળ

જુઓ ઢેફું