ગુજરાતી માં ઢબની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ઢબ1ઢબ2

ઢબ1

સ્ત્રીલિંગ

 • 1

  રીત; પદ્ધતિ.

મૂળ

સર૰ म.; हिं.

ગુજરાતી માં ઢબની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ઢબ1ઢબ2

ઢબુ2

સ્ત્રીલિંગ

 • 1

  ઢીંગલી.

મૂળ

જુઓ ઢબૂલો

ગુજરાતી માં ઢબની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ઢબ1ઢબ2

ઢબ

અવ્યય

 • 1

  પડવાનો અવાજ [ઢબ દઈને પડ્યું].

 • 2

  શૂન્ય; ધબ.

મૂળ

રવાનુકારી

ગુજરાતી માં ઢબની 2 મુખ્ય વ્યાખ્યા છે:

ઢબ1ઢબ2

ઢબુ

પુંલિંગ

 • 1

  ઢબુવો; બેવડિયો પૈસો.

 • 2

  બેવકૂફ આદમી.

 • 3

  ઢબો; બાયલો - નામર્દ આદમી.

મૂળ

સર૰ म. ढबू (-ब्बू); का. डब्बु; ते. ढब