ઢબૂકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢબૂકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઢોલનું વાગવું.

  • 2

    પાણીમાં ડૂબકાં ખાવાં.

મૂળ

રવાનુકારી