ઢબૂડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢબૂડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    બરાબર ઓઢાડીને સુવાડવું.

  • 2

    થાબડવું (વહાલમાં).

  • 3

    ધીબવું; મારવું.

મૂળ

'ઢબ' કરવું