ઢેબર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢેબર

નપુંસક લિંગ

  • 1

    ઢેલરું; એક ખાવાની વાની.

પુંલિંગ

  • 1

    નાગરોમાં એક અટક.

ઢેબરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢેબરું

નપુંસક લિંગ

  • 1

    એક ખાવાની વાની.

મૂળ

'ઢેપું' પરથી ? સર૰ म. ढेब (-म) रें