ઢબૂલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢબૂલો

પુંલિંગ

  • 1

    ઢીંગલો.

  • 2

    ઠોઠ - ભોટ આદમી.

મૂળ

સર૰ म. ढबुला