ઢબવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢબવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઢબ ઢબ એવો અવાજ કરવો.

  • 2

    ડૂબવું; બૂડી જવું.

  • 3

    ઢબ થઈ જવું; ધબી જવું; મરી જવું.