ઢબુવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢબુવો

પુંલિંગ

  • 1

    બેવડિયો પૈસો.

  • 2

    બેવકૂફ આદમી.

  • 3

    બાયલો - નામર્દ આદમી.