ગુજરાતી

માં ઢબોની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઢબો1ઢૂંબો2ઢેબો3

ઢબો1

પુંલિંગ

 • 1

  બેવકૂફ આદમી.

 • 2

  બાયલો - નામર્દ આદમી.

મૂળ

'ઢબ' = શૂન્ય ઉપરથી ? म. ढब्बो; हिं. डप्पू

ગુજરાતી

માં ઢબોની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઢબો1ઢૂંબો2ઢેબો3

ઢૂંબો2

પુંલિંગ

 • 1

  ઢીંકો; ધુંબો.

ગુજરાતી

માં ઢબોની 3 મુખ્ય વ્યાખ્યા છે: ઢબો1ઢૂંબો2ઢેબો3

ઢેબો3

પુંલિંગ

 • 1

  સોજો; ગડબ; ઢેકો.

 • 2

  ઢેસલો.