ઢમઢોલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢમઢોલ

વિશેષણ

  • 1

    ઢોલ જેવું ફૂલેલું; ખૂબ જાડું દેખાતું.

  • 2

    અંદરથી પોલું; પોકળ.