ગુજરાતી

માં ઢરડવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઢરડવું1ઢરડવું2

ઢરડવું1

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ઢસડવું; ઘસડવું.

 • 2

  ઢૈડકો મૂકવો.

ગુજરાતી

માં ઢરડવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઢરડવું1ઢરડવું2

ઢરડવું2

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  જમીન સાથે ખેંચવું; ઘસડવું.

 • 2

  લાક્ષણિક વેઠ ઉતારવી.

 • 3

  ગમે તેમ લખી કાઢવું.

 • 4

  કોઈ કામ ગમે તેમ ખેંચી નાંખવું.

મૂળ

જુઓ ઢરડવું