ઢરડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢરડો

પુંલિંગ

  • 1

    ઢસરડો; વેઠ; અરસિક વૈતરું.

મૂળ

'ઢસડવું' ઉપરથી