ઢળકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢળકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    ઢળવું; નમતું રહેવું.

  • 2

    નમતું રહેવાથી સુંદર દેખાવું.

મૂળ

જુઓ ઢળવું