ઢળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢળવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  આડું થવું; એક બાજુ નમવું.

 • 2

  પ્રવાહી પદાર્થનું બહાર નીકળી જવું.

 • 3

  બીબામાં રેડાઈ તે ઘાટનું થવું.

 • 4

  લાક્ષણિક અમુક વલણ તરફ વળવું.

મૂળ

दे. ढल