ઢળાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢળાણ

નપુંસક લિંગ

  • 1

    ઢળવું તે; ઢાળ; ઢોળાવ.

  • 2

    વલણ; ઝોક.