ઢળી પડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢળી પડવું

  • 1

    બેહોશ થઈ કે મરણ પામી ગબડી પડવું.

  • 2

    એક નિશ્ચયમાંથી બીજી બાજુ નમી જવું.