ગુજરાતી

માં ઢસની 5 મુખ્ય વ્યાખ્યા છે: ઢસ1ઢસું2ઢૂસ3ઢૂંસું4ઢૂંસું5

ઢસ1

વિશેષણ

 • 1

  અતિ કે સાવ ઢીલું. 'ઢીલું' જોડે વપરાય છે : ઢીલું ઢસ.

મૂળ

प्रा. ढंस = ઢસી પડવું

ગુજરાતી

માં ઢસની 5 મુખ્ય વ્યાખ્યા છે: ઢસ1ઢસું2ઢૂસ3ઢૂંસું4ઢૂંસું5

ઢસું2

નપુંસક લિંગ

 • 1

  દડ; ઝીણી રેતી.

ગુજરાતી

માં ઢસની 5 મુખ્ય વ્યાખ્યા છે: ઢસ1ઢસું2ઢૂસ3ઢૂંસું4ઢૂંસું5

ઢૂસ3

વિશેષણ

 • 1

  નકામું; રદ્દી.

સ્ત્રીલિંગ

મૂળ

રવાનુકારી

ગુજરાતી

માં ઢસની 5 મુખ્ય વ્યાખ્યા છે: ઢસ1ઢસું2ઢૂસ3ઢૂંસું4ઢૂંસું5

ઢૂંસું4

નપુંસક લિંગ

 • 1

  કણસલામાંથી બાજરીના દાણા કાઢી લીધા પછી રહેતું ફોતરું; ઢૂંઢું.

ગુજરાતી

માં ઢસની 5 મુખ્ય વ્યાખ્યા છે: ઢસ1ઢસું2ઢૂસ3ઢૂંસું4ઢૂંસું5

ઢૂંસું5

નપુંસક લિંગ

 • 1

  ઢૂંઢું; કણસલામાંથી બાજરીના દાણા કાઢી લીધા પછી રહેતું ફોતરું; ઢૂંઢું.