ઢસડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢસડવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    જમીન સાથે ખેંચવું; ઘસડવું.

  • 2

    લાક્ષણિક વેઠ ઉતારવી.

  • 3

    ગમે તેમ લખી કાઢવું.

  • 4

    કોઈ કામ ગમે તેમ ખેંચી નાંખવું.

મૂળ

જુઓ ઢરડવું