ઢસડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢસડો

પુંલિંગ

  • 1

    ઢસડાવાથી થયેલો ઘસરકો.

  • 2

    ઢસરડો; વેઠ; અરસિક વૈતરું.

મૂળ

'ઢસડવું' પરથી