ઢસળું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢસળું

વિશેષણ

  • 1

    આળસુ; સુસ્ત.

  • 2

    કાચા કાનનું - ભોળું.

મૂળ

જુઓ ઢસ; સર૰ म. ढसळ