ઢાંકણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢાંકણ

નપુંસક લિંગ

 • 1

  ઢાંકણું.

 • 2

  સંરક્ષણ.

 • 3

  ઢાંકવું તે.

મૂળ

જુઓ ઢાંકવું; સર૰ सं. ढक्कन

ઢાંકણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢાંકણું

નપુંસક લિંગ

 • 1

  વસ્તુને ઢાંકવા તેને બેસતો કરેલો કાંઈ પણ ઘાટ.

 • 2

  ઢાંકનારું કાંઈ પણ.