ઢાંકણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢાંકણિયું

વિશેષણ

  • 1

    ઢાંકે એવું.

નપુંસક લિંગ

  • 1

    વસ્તુને ઢાંકવા તેને બેસતો કરેલો કાંઈ પણ ઘાટ.

  • 2

    ઢાંકનારું કાંઈ પણ.