ઢાંકણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢાંકણી

સ્ત્રીલિંગ

  • 1

    નાનું ઢાંકણું (ખાસ કરીને હાંલ્લીનું).

  • 2

    ઘૂંટણ ઉપરનું હાડકું.