ઢાંકયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢાંકયું

વિશેષણ

  • 1

    ઢાંકેલું; ગુપ્ત.

નપુંસક લિંગ

  • 1

    ઘેર પહોંચાડેલું પિરસણ.

મૂળ

'ઢાકવું'નું ભૂ૰કૃ૰