ઢાકળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢાકળો

પુંલિંગ

 • 1

  રીતભાત; ઢંગ.

 • 2

  ડહાપણ; સમજદારી.

 • 3

  વિવેક; નમ્રતા; લાજ.

 • 4

  ઢંગ; ભલીવાર.

મૂળ

જુઓ ઢાળકો