ઢાકોઢૂમો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢાકોઢૂમો

પુંલિંગ

  • 1

    વધેલું ખાવાનું કે ઘરમાં ઉઘાડું હોય તે તપાસી કરીને ઢાંકવું - બંધ કરવું તે.

મૂળ

'ઢાંકવું' પરથી