ઢાંચો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢાંચો

પુંલિંગ

  • 1

    કાચો ખરડો.

  • 2

    આકાર; ઘાટ.

  • 3

    બીબું.

મૂળ

हिं. ढांचा