ગુજરાતી

માં ઢાળની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઢાળ1ઢાળું2

ઢાળ1

પુંલિંગ

 • 1

  ઢોળાવ; ઉતાર.

 • 2

  રીત; ઢબ; ઢાળો; ઢંગ.

 • 3

  ગાવાની ઢબ.

 • 4

  સંબંધ; ઘરોબો.

 • 5

  ખેતરના પાકનો અંદાજ.

મૂળ

'ઢાળવું' ઉપરથી; સર૰ दे. ढाल = ઢાળવું

ગુજરાતી

માં ઢાળની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઢાળ1ઢાળું2

ઢાળું2

વિશેષણ

 • 1

  ના ઢાળ તરફનું કે તે તરફ.

ક્રિયાવિશેષણ

 • 1

  ના ઢાળ તરફનું કે તે તરફ.