ઢાળકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢાળકો

પુંલિંગ

 • 1

  મોટી ઢાળકી.

 • 2

  ઢાળો; ઢંગ; વર્તણૂક.

 • 3

  કામકાજની સફાઈ - આવડ; ભલીવાર.

 • 4

  સમજણ.