ઢાળકોણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢાળકોણ

પુંલિંગ

પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
  • 1

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    ઢાળ કે ઢોળાવનો (સપાટી સાથે થતો) ખૂણો; 'ઍંગલ ઑફ ઇંક્લાઈન્ડ પ્લેન'.