ઢાળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢાળિયું

વિશેષણ

 • 1

  ઢાળદાર.

ઢાળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢાળિયું

નપુંસક લિંગ

 • 1

  ઢાળકી.

 • 2

  ઢાળવાળું ખેતર કે જમીન.

 • 3

  એક જ ઢાળ - બાજુવાળું છાપરું.

 • 4

  ઢાળદાર મેજ.