ઢાળિયો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢાળિયો

પુંલિંગ

  • 1

    કાપણી કરનારો માણસ.

  • 2

    ખેતરમાં પાણી લઈ જવાનો બાંધેલો ઢાળદાર માર્ગ.

  • 3

    ઢાળેલો પાસલો - ઘાટ.