ઢાળ ઉતારવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢાળ ઉતારવો

 • 1

  ઘાટ ઉતારવો.

 • 2

  બરાબર ઢળતું રાખવું.

 • 3

  ઢળતો રસ્તો પાર કરાવવો.

 • 4

  સરખું કરવું.