ઢીંકણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢીંકણી

સ્ત્રીલિંગ

  • 1

    પૌંવા ખાંડવાની મોટી ખાંડણી.

મૂળ

સર૰ हिं. ढेंकली, ढेंकी