ઢીંકવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢીંકવો

પુંલિંગ

  • 1

    નદી કે તળાવના સૂકા તળિયામાં પાણી માટે ખોદેલો ખાડો; વડવો.

મૂળ

दे. ढेंका