ઢીંચણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢીંચણિયું

વિશેષણ

 • 1

  ઢીંચણ જેટલું ઊંચું.

 • 2

  જેનું પૂંછડું ઢીંચણે અડતું હોય એવું.

 • 3

  ઢીંચણ નીચે મૂકવાનું ટેકણ.

ઢીંચણિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢીંચણિયું

નપુંસક લિંગ

 • 1

  ઢીંચણ; ઘૂંટણિયું.