ઢીંચાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢીંચાં

નપુંસક લિંગ બહુવયન​

  • 1

    સાડા ચારનો આંક; ઢૂંચાં.

મૂળ

સર૰ हिं. ढौंचा; प्रा. अड्ढ = અર્ધ + चउ = ચાર