ગુજરાતી

માં ઢીમની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઢીમ1ઢીમું2

ઢીમ1

સ્ત્રીલિંગ

  • 1

    સોનાની લગડી.

ગુજરાતી

માં ઢીમની 2 મુખ્ય વ્યાખ્યા છે: ઢીમ1ઢીમું2

ઢીમું2

પુંલિંગ

  • 1

    ઢીમણું; ગૂમડું.

નપુંસક લિંગ

  • 1

    સોનાની લગડી.