ઢીમચું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢીમચું

નપુંસક લિંગ

  • 1

    ડીમચું.

  • 2

    માટીની જાડી કોઠી.

  • 3

    લાક્ષણિક ગટ્ટું છોકરું.

  • 4

    માથું.

મૂળ

સર૰ हिं. ढीम