ઢીમડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢીમડું

નપુંસક લિંગ

  • 1

    ગાંઠ જેવો કઠણ સોજો.

  • 2

    જેના ઉપર મૂકીને છૂંદાય તેવો લાકડાનો કકડો; ટીમલું.

મૂળ

સર૰ म. ढीमा