ઢીમર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢીમર

પુંલિંગ

  • 1

    માછી.

  • 2

    ખારવો.

મૂળ

सं. धीवर;સર૰ म. ढि-(ढी) वर