ઢીમસું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢીમસું

નપુંસક લિંગ

 • 1

  ડીમચું.

 • 2

  માટીની જાડી કોઠી.

 • 3

  લાક્ષણિક ગટ્ટું છોકરું.

 • 4

  માથું.

મૂળ

સર૰ हिं. ढीम