ઢીલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢીલ

સ્ત્રીલિંગ

 • 1

  વાર; વિલંબ.

 • 2

  તંગથી ઊલટું - શિથિલ હોવાપણું.

 • 3

  લાક્ષણિક બેદરકારી.

મૂળ

दे. ढिल्ल; સર૰ हिं., म.

ઢીલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢીલું

વિશેષણ

 • 1

  ખેંચમાં શિથિલ; તંગ ન હોય એવું.

 • 2

  કઠણ નહિ એવું; પોચું.

 • 3

  લાક્ષણિક હિંમત વિનાનું.

 • 4

  કમજોર.

 • 5

  સુસ્ત; ધીરું; મંદ.

મૂળ

જુઓ ઢીલ