ઢોકળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢોકળિયું

વિશેષણ

  • 1

    વચમાંથી જાડું (વેલણ).

ઢોકળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢોકળિયું

નપુંસક લિંગ

  • 1

    પગમાં ગોટલા ચડે એવું દર્દ.

  • 2

    ઢોકળાં બનાવવાનું વાસણ.