ઢોચકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢોચકું

નપુંસક લિંગ

  • 1

    સાંકડા મોંનો માટીનો ઘડો.

  • 2

    લાક્ષણિક ડોચકું; માથું.

ઢોચકું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢોચકું

વિશેષણ

લાક્ષણિક
  • 1

    લાક્ષણિક ઢોચકા પેઠે અસ્થિર બેસણીનું કે તેવા મનનું; ઢોળાવું.