ઢોંડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢોંડો

પુંલિંગ

  • 1

    પથ્થર; પહાણો.

  • 2

    લાક્ષણિક મૂર્ખ - જડસો આદમી.

મૂળ

म. धोंडा