ઢોલકી બજાવવી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢોલકી બજાવવી

  • 1

    -ની ભાટાઈ - પ્રશંસા કર્યા કરવી.

  • 2

    -નો પક્ષ તાણ્યા કરવો; -ની ખુશામત કર્યા કરવી.