ઢોલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢોલો

પુંલિંગ

  • 1

    વર; ધણી.

  • 2

    [ઢોલ = નગારું ઉપરથી] જાડો, એદી, મૂર્ખ માણસ.

મૂળ

दे. ढोल्ल; સર૰ हिं. ढोला