ઢોલ કૂટવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢોલ કૂટવું

  • 1

    ખરુંખોટું સમજ્યા વિના હાજિયો ભણવો - બોલ્યા કરવું. (-નું) ઢોલ કૂટયા કરવું,-નાં વખાણ કર્યા કરવાં - ભાટાઈ કર્યા કરવી.