ઢોળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢોળવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  રેડવું.

 • 2

  ગબડાવવું.

 • 3

  પંખો નાખવો.

 • 4

  ઢોળ ચડાવવો; ઓપવું.

ઢોળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

ઢોળવું

નપુંસક લિંગ

 • 1

  બેસણી વગરનું વાસણ.

 • 2

  લાક્ષણિક બંને બાજુ ઢળી પડે તેવો માણસ (ને માથે) ઢોળવું,(ને માથે) જવાબદારી નાખવી.